Sukhan AI
ग़ज़ल

बस दुर्दशा का इतना आभार होता है

بَس دُردَشا کا اِتنا شُکر ہوتا ہے
मरीज़· Ghazal· 12 shers

यह ग़ज़ल

गाने लोड हो रहे हैं…
00
1
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
मुझे अपनी दुर्दशा का इतना आभार है कि जिससे भी मैं मिलता हूँ, वह मुझसे समझदार होता है।
2
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું! તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.
यदि मैं मिलन के आनंद का वर्णन करूँ तो कौन उसकी लालसा करेगा! जब तुम्हारा दूर से ही समर्थन प्राप्त होता रहता है।
3
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!
लोग किसी की दीवानगी पर इकट्ठे हो जाते हैं, दुनिया के लोग कितने मिलनसार होते हैं!
4
દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી, ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
प्रेम का दावा दुनिया के रीति-रिवाजों से अलग होता है। अक्सर, जिसे वास्तव में अधिकार होता है, वह चुप रहता है।
5
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
जो दर्द कभी-कभी दिल में उठता है, यदि वह स्थायी हो जाए, तो पैगंबरी प्राप्त होती है।
6
હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી, આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.
बुलंदी किसी भी दिशा में नहीं फैलती, उन लोगों के लिए जो आकाश की तरह निराधार होते हैं।
7
નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નહીં શકે, તારા ભણી જે મમતા લગાતાર હોય છે.
एक असफल प्रेम भी उस लगातार ममता को मिटा नहीं सकता, जो तुम्हारी ओर रहती है।
8
જો ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
अगर यह पता चल जाए कि ईश्वर इस दुनिया में किसका पक्षधर है, तो कितना आनंद आएगा।
9
નાદાન એને કોઈના પગરવ માનજે, કે કાનમાં અમસ્તાય ભણકાર હોય છે.
ऐ नादान, इसे किसी के कदमों की आहट मत मानना, क्योंकि कानों में कभी-कभी यूँ ही भनकार (गूंज) सुनाई देती है।
10
દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ લગાતાર હોય છે.
समझ का दुख दीवानगी से कहीं ज़्यादा है, और राहत इस बात में है कि यह समझ लगातार नहीं होती।
11
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણીમરીઝ' ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
गरीब लोग, मरीज़, यह अच्छी तरह जानते हैं कि बहुत सी चीज़ें ईश्वर से भी अधिक निराकार होती हैं।
12
જોયા છે એવાય સંતોને મેં રસ્તા ઉપરમરીઝકદમોમાં જેના સેંકડો ઘરબાર હોય છે.
ऐ 'मरीज़', मैंने सड़कों पर ऐसे संत देखे हैं, जिनके कदमों में सैकड़ों घर होते हैं।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

बस दुर्दशा का इतना आभार होता है | Sukhan AI