Sukhan AI
ग़ज़ल

विवाह की बारात में वर का गीत

شادی کی بارات میں دولہے کا گیت
दलपतराम· Ghazal· 24 shers

यह गीत एक दूल्हे (लाडो) का वर्णन करता है जो एक चतुर चित्रकार से राजनगर जाने का अनुरोध करता है। वह चित्रकार से राजा कनकसेन की सुंदर, शिक्षित और बुद्धिमान बेटी का चित्र और उसके चरित्र व बुद्धिमत्ता के बारे में जानकारी लाने के लिए कहता है।

गाने लोड हो रहे हैं…
00
1
લાડો ચતુર ચીતારાને વિનવે; જો તું આજ રાજનગર જાય, ચતુર ચીતારા તને વિનવું;
चतुर कन्या चित्रकार से विनती करती है कि यदि तुम आज राजनगर जाओ, तो हे चतुर चित्रकार, मैं तुमसे विनती करती हूँ।
2
રાણો કનકસેન વસે છે તહાં; તેને ઘેર છે કુંવારી કન્યાય, ચતુર ચીતારા તને વિનવું.
राजा कनकसेन वहाँ रहते हैं; उनके घर में एक अविवाहित कन्या है। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
3
એનું રૂપ છે કેવું રળિયામણું; એની લાખેણી છબી લખી લાવ, ચતુર ચીતારા તને વિનવું;
हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ कि तुम उसके मनमोहक रूप और उसकी अनमोल छवि को चित्रित करके लाओ।
4
કેવી ભણેલી ગણેલી કેવી ડાહી છે, તે તપાસીને તું અહીં વ્હેલો આવ, ચતુર ચીતારા તને વિનવું.
जाँचो कि वह कितनी पढ़ी-लिखी और वास्तव में बुद्धिमान है। फिर, चतुर चित्रकार, मैं आपसे विनती करता हूँ कि आप यहाँ जल्दी आएँ।
5
મારી છબી તને આપું તે તું લઈ જજે; પત્ર લખી મોકલીશ તુજ સાથ, ચતુર ચીતારા તને વિનવું;
हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ कि मेरी तस्वीर अपने साथ ले जाओ। मैं एक पत्र भी लिख कर तुम्हारे साथ भेजूंगा।
6
તે તું છબીલીને છાની રીતે આપજે; મારા હાથનો લખેલો હાથો હાથ, ચતુર ચીતારા તને વિનવું.
हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ कि मेरे हाथ से लिखा हुआ वह हस्तलेख या हाथ का निशान तुम छबीली को चुपचाप हाथों-हाथ दे देना।
7
લખી આપે તો કાગળ લેતો આવજે; સારા મુખના લે આવે સમાચાર, ચતુર ચીતારા તને વિનવું;
यदि तुम लिखो तो कागज़ ले आना; उस सुंदर मुखड़े की खबर भी ले आना, हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
8
તે તો છાની રીતે મને સમજાવજે; જેમ કોઈએ ન જાણે નર નાર, ચતુર ચીતારા તને વિનવું;
वह मुझे गुप्त तरीके से समझाना, जैसे कोई पुरुष या स्त्री इसे न जाने। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
9
આવી શકે તેમ ઉતાવળો આવજે; વધુ દિવસ વિલંબ ન કરીશ, ચતુર ચીતારા તને વિનવું;
जितनी जल्दी हो सके, उतनी जल्दी आओ; और अधिक दिनों तक विलंब मत करो। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
10
તારે માટે તરસશે મન માહરૂં; વારોવાર તારી વાટ જોઈશ, ચતુર ચીતારા તને વિનવું.
मेरा मन तुम्हारे लिए तरसेगा; मैं बार-बार तुम्हारी राह देखूँगा। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
11
એક આવ્યો હતો પરદેશી પંખીડો; તેણે વિવિધ કર્યાં તેનાં વખાણ, ચતુર ચીતારા તને વિનવું;
एक परदेशी पक्षी आया था; उसने विभिन्न प्रकार से उसकी प्रशंसा की, हे चतुर चित्रकार, मैं आपसे विनती करता हूँ।
12
માટે એની છબી જોવાની ઇચ્છા થઈ; જોજે સુંદરી તે કેવી છે સુજાણ, ચતુર ચીતારા તને વિનવું.
उसकी छवि देखने की इच्छा हुई है। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ कि तुम उसे चित्रित करो और दिखाओ कि वह कितनी समझदार और सुंदर है।
13
કેવી ધર્મ ઉપર તેની ધાંખના, કેવા કર્મ ઉપર તેને કોડ, ચતુર ચીતારા તને વિનવું.
यह छंद धार्मिक आचरण के प्रति गहरी लालसा और नेक कर्मों के प्रति तीव्र जुनून को व्यक्त करता है। इसमें एक 'चतुर चित्रकार' (संभवतः ईश्वर का रूपक) से इस गहन इच्छा को समझने या चित्रित करने का अनुरोध किया गया है।
14
કેવી સાહેલિયો છે તેના સાથમાં; કે' છે નથી એમાં કાંઈ ખામી ખોડ, ચતુર ચીતરા તને વિનવું.
उसके साथ कितनी उत्तम खूबियां हैं; वे कहते हैं कि उसमें कोई कमी या दोष नहीं है। हे चतुर चित्रकार, मैं आपसे विनती करता हूँ।
15
આજ અહીંથી તું સાંચર ઉતાવળો; ભાળી આવ એની કેવી રીતભાત, ચતુર ચીંતારા તને વિનવું;
हे चतुर चित्रकार, मैं आपसे विनती करता हूँ कि आज यहाँ से आप शीघ्रता से जाएँ और उसके हाव-भाव तथा तौर-तरीकों का निरीक्षण करके वापस आएं।
16
એના ડહાપણની એના રૂપ રંગની, મને કે'જે યથારથ વાત, ચતુર ચીતારા તને વિનવું.
चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ कि मुझे उसकी बुद्धिमत्ता, उसके रूप और रंग की सच्ची बात बताओ।
17
ઘણી વિધે તને કહું શું ઘણું ઘણું, થોડું કહે ઘણું જાણજે જરૂર, ચતુર ચીતારા તને વિનવું;
मैं तुम्हें अनेक प्रकार से बहुत कुछ क्यों बताऊँ? थोड़े शब्दों से ही बहुत कुछ समझ लेना। ज़रूर, हे चतुर चित्रकार, मैं तुमसे यह विनती करता हूँ।
18
એના જેવા હોય તેવા ગુણ જાણવા, અતિ આતુરતા વધી મારે ઉર, ચતુર ચીતારા તને વિનવું.
उसके गुणों को वैसे ही जानने की, जैसी वे हैं, मेरे हृदय में अत्यधिक आतुरता बढ़ गई है। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
19
પાંચ લોકને અજાણ્યો થઈ પૂછજે, કેવી વસ્તીમાં ચાલે છે તેની વાત, ચતુર ચીતારા તને વિનવું;
हे चतुर चित्रकार, मैं आपसे विनती करता हूँ कि आप पाँच लोकों के लिए अजनबी बनकर जाएँ और पूछें कि उसकी बातें किस बस्ती में होती हैं।
20
શાણો થઈને તું સરવ પ્રકારથી, ભેદ જાણી લેજે ભલી રીતે ભ્રાત, ચતુર ચીતારા તને વિનવું.
हे भाई, बुद्धिमान होकर सभी प्रकार के भेदों को भली-भांति जान लो, मैं तुमसे विनती करता हूँ, हे चतुर चित्रकार।
21
બાળપણાનો તું મારો બાળમિત્ર છે; વશ્યો મારે મન તારો વિશવાસ, ચતુર ચીતારા તને વિનવું;
तू बचपन से मेरा बालमित्र है; तुम्हारा विश्वास मेरे मन में बस गया है। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
22
માટે આજ મારૂં કામ કર એટલું; મારા અંતરની પૂરી કર આશ, ચતુર ચીતારા તને વિનવું.
इसलिए, आज मेरा इतना काम कर दो; मेरे हृदय की आशा पूरी कर दो। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
23
ખરા મિત્રની પરીક્ષા તો ત્યારે પડે; જ્યારે કંઈ પણ પડે તેનું કામ, ચતુર ચીતારા તને વિનવું;
सच्चे मित्र की परीक्षा तब होती है जब कोई भी काम पड़े या ज़रूरत आ पड़े। हे चतुर चित्रकार, मैं तुमसे विनती करता हूँ।
24
ઘણા સ્વારથિયા મિત્ર તો સંસારમાં, દીસે દુનિયામાં દલપતરામ, ચતુર ચીતારા તને વિનવું.
इस संसार में अनेक स्वार्थी मित्र देखे जाते हैं। वक्ता चतुर चितेरे दलपतराम से विनम्र निवेदन करता है।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

विवाह की बारात में वर का गीत | Sukhan AI