Sukhan AI
ग़ज़ल

त्याग

تیاگ
कलाપી· Ghazal· 11 shers

यह ग़ज़ल स्वतंत्रता और आत्म-निर्धारित खुशी की तलाश का एक सशक्त उद्घोष है। शायर कहता है कि एक बार जब दिल जाने का फैसला कर लेता है, तो उसे आँसू, ज़ुल्म या किसी बंधन से रोका नहीं जा सकता। यह दूसरों की अपेक्षाओं को छोड़कर, अपनी खुशी स्वयं खोजने और बिना पीछे मुड़े आगे बढ़ने पर जोर देती है।

गाने लोड हो रहे हैं…
00
1
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો નહીં!
मैं जा रहा हूँ, मैं जा रहा हूँ, और वहाँ कोई नहीं आएगा। सैकड़ों दीवारें बनाने पर भी तुम वहाँ सफल नहीं हो पाओगे।
2
ના આંસુથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી, દિલ જે ઊઠ્યું રોકાય ના, એ વાત છોડી કેદની,
जो दिल एक बार जागृत हो जाए, उसे आँसुओं, अत्याचार, मिलन या किसी बंधन से रोका नहीं जा सकता; कारावास की बात तो बिलकुल ही छोड़ देनी चाहिए।
3
સૌ ખુશ રહો જેમાં ખુશી, હું જ્યાં ખુશી તે હું કરું; “શું એ હતું? શું આ થયું?” એ પૂછશે કોઈ નહીં.
सब खुश रहें जिसमें खुशी है, मैं वही करूंगा जिसमें मुझे खुशी मिले। कोई नहीं पूछेगा, "वह क्या था? यह क्या हो गया?"
4
કૈં છે ખુશી, કૈં છે નહીં, દિલ જાણતું જે છે તે છે! જ્યાં જ્યાં ઠરી દિલની ખુશી, ત્યાં ત્યાં ખુશી દિલ છે નકી.
कभी खुशी होती है, कभी नहीं, दिल जानता है कि क्या है। जहाँ दिल की खुशी ठहरती है, वहाँ निश्चित रूप से दिल ही खुशी है।
5
પેદા કર્યો તો ઈશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું, એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.
जब इश्क़ पैदा किया गया था तब किसी से पूछा नहीं गया था। अगर अब उसे मिटाने में खुशी मिलती है तो पूछने की कोई ज़रूरत नहीं।
6
છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું, કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી.
मैंने प्रेम को खूब देखा है, अब वह देखना है जो अभी तक नहीं देखा। किस्मत जो भी खेल दिखाएगी, मैं उसे आनंदपूर्वक देखूंगा।
7
આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા, તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં.
यह आँख सारी दुनिया को देखने के लिए बुर्ज पर चढ़ गई है, अब तुम उस आँख पर पट्टी नहीं बाँध पाओगे।
8
મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવાડજો! હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહીં.
मेरी कब्र बनाओ और वहाँ किसी और को सुलाओ। जहाँ मुझे दफनाया जाए, वहाँ कोई फूल मत बिखेरना।
9
છે શું ફૂલો, શું ઈશ્કને શું સૌ તમે જાનારને? આ માછલું દરિયાતણું તે ઊર્મિઓ ગણતું નહીં!
जानने वाले के लिए फूल, प्रेम या सब कुछ क्या मायने रखता है? समुद्र की मछली अपनी लहरों की गिनती नहीं करती।
10
મુજ ઊર્મિ એ તમ વારિધિ, તમ વારિધિ મુજ ઊર્મિ છે; જે હિકમતે આ જે બન્યું તે જાણશે કોઈ નહી.
मेरी भावनाएँ तुम्हारा सागर हैं, और तुम्हारा सागर मेरी भावनाएँ हैं। किस युक्ति से यह सब हुआ, इसे कोई नहीं जान पाएगा।
11
શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી; વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.
क्या पूछना है? क्या कहना है? तुम खुश हो और खुश ही रहो। अगर तुम व्यर्थ में आंसू बहाओगे, तो कोई उन्हें पोंछेगा नहीं।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

त्याग | Sukhan AI