Sukhan AI
ग़ज़ल

मोर बन थिरकाट करे (नई वर्षा)

مور بن تھرکاہٹ کرے (نئی بارش)

यह ग़ज़ल नए वर्षा ऋतु के आगमन पर मन के आनंदमय और जीवंत नृत्य का वर्णन करती है, जैसे एक मोर खुशी से झूम रहा हो। यह घनघोर वर्षा, गरजते बादल और हरे-भरे खेतों के उत्साह को दर्शाता है, जो गहरी भावनात्मक लालसा और प्रसन्नता जगाता है।

गाने लोड हो रहे हैं…
00
1
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
मेरा मन मोर बनकर उमंग से नाच रहा है, जबकि चारों ओर घनघोर वर्षा हो रही है।
2
બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
आनंद के बहुरंगी पंख फैलाकर, बादलों पर अपनी आँखें टिकाकर, मेघ मल्हार का आलाप करते हुए।
3
આકુલ પ્રાણ કોને કલસાદ કરે મન મોર બની થનગાટ કરે.
परेशान आत्मा को कौन शांति देगा? मेरा मन मोर की तरह उमंग और ऊर्जा से नाचता है।
4
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
गड़गड़ाहट करते बादलों के झुंड आकाश को गर्जना से भर देते हैं; घुमड़ती हुई गर्जना के साथ, नए धान से भरे खेत चारों ओर झूल रहे हैं।
5
નદીયું નવજોબન ભાન ભૂલે, નવ દીન કપોતની પાંખ ખૂલે. મધરા મધરા મલકાઈને મેડક મેહસું નેહસું બાત કરે.
नदियाँ अपने नए यौवन में अपना रास्ता भूल जाती हैं, और कबूतरों के नए पंख दिन के लिए खुलते हैं। मेंढक धीरे-धीरे मुस्कुराते हुए बारिश से प्रेम और स्नेह के साथ बात करते हैं।
6
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે. નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે.
पागल मेघघटाएँ आकाश में घूमकर गर्जना भरती हैं। नए बादलों के नीले अंजन से मेरी गहरी आँखें चमक उठती हैं।
7
મારાં લોચનમાં મદઘેન ભરે, વન-છાંય તળે હરિયાળી પરે મારો આતમ લ્હેર-બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે.
मेरी आँखों में मदहोशी का घनापन भर जाता है, वन की छाया तले हरियाली पर। मेरी आत्मा लहरों का बिछौना बिछाती है, और सम्पूर्ण चराचर सृष्टि श्याम रंग का स्वरूप धारण करती है।
8
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે, ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
मेरा प्राण पुलकित होकर सारी वनराई पर फैल गया। ओह! यह आषाढ़ का बादल आज मेरी दोनों आँखों में नीले अंजन की सी मदहोशी भर देता है।
9
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે ઊંચી મેઘ-મહોલ અટારી પરે! અને ચાકમચૂર બે ઉર પરે
वह कौन है जो खुले बालों के साथ आकाश-महल की ऊंची बालकनी पर खड़ी है, और ऊंची मेघ-महल की अटारी पर! उसके कारण दो हृदय पूरी तरह से टूट गए हैं।
10
પચરંગીન બાદલ-પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે! ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
अरे! पंचरंगी बादलों के आंचल की ओट में कौन खड़ा है? वह बिजली अपनी नई चमक के साथ, नए सिरे से रास नृत्य करने के लिए आतुरता से ऊपर उठ रही है।
11
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે! નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
वह कौन है, जो महल पर बिखरे बालों के साथ अपना वक्ष छिपाए खड़ी है? नदी किनारे कोमल घास पर वह पनिहारिन कौन से विचार में लीन है?
12
પટકૂળ નવે પાણી-ઘાટ પરે! એની સૂનમાં મીટ સમાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી, એને ઘેર જવા દરકાર નહીં.
नये वस्त्रों के साथ वह स्नान घाट पर है। उसकी दृष्टि किसी तल्लीनता में खोई हुई है, उसकी पानी की गागर बहती जा रही है, फिर भी उसे घर जाने की कोई परवाह नहीं है।
13
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે! પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
अपने मुख में चमेली की कली चबाती हुई, वह भला किसी और पर ध्यान क्यों दे? नई साज-सज्जा से सजी पनिहारिन नदी के किनारे गंभीर विचारों में लीन है।
14
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે, ચકચૂર બની ફૂલ-ડાળ પરે! વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,
वह कौन है जो अकेले बकुल के फूलों से भरी डाल पर झूला झूल रही है? वह फूलों से सजी उस डाल पर आनंदमग्न होकर झूम रही है और उसके बिखरे हुए बाल झूल रहे हैं।
15
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે, શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે. એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
देह डगमगाती है, डालियाँ हिलती हैं, और फूलों की बौछार होती है। उसके घायल रूप के आंचल के छाया-छोर आकाश में उड़कर फहराते हैं।
16
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે! મોર બની થનગાટ કરે
डाल पर अकेले बकुल के फूल को कौन धीरे-धीरे हिला रहा है? मोर बनकर खुशी से नाच रहा है।
17
મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે.
आज एक मोर उमंग से नाच रहा है। मेरा मन भी मोर बनकर उसी उमंग से नाच रहा है।
18
તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે, નવ બાદલને ઉર આગ બૂઝે, નદીપૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી, સારી સીમ ભરી,
झींगुरों की आवाज़ से काली रात थर्रा उठती है, जबकि नए बादल दिलों की आंतरिक आग बुझाते हैं। नदी का सैलाब, शेर की दहाड़ की तरह, पूरे आस-पास के क्षेत्र को भर देता है।
19
સરિતા અડી ગામની દેવડીએ, ઘનઘોર ઝરે ચઁહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
नदी गाँव के द्वार को छूती है, चारों ओर घनघोर वर्षा हो रही है, मेरा मन मोर बन कर थिरक रहा है।
20
મન મોર બની થનગાટ કરે.
मेरा मन मोर में बदलकर परमानंद से नाचता है।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.