Sukhan AI
ग़ज़ल

संताल नारी देखी

سنتال عورت دیکھی

यह ग़ज़ल एक संथाल महिला के मनमोहक दर्शन का वर्णन करती है जिसे एक सेमल के पेड़ के नीचे देखा गया था। यह उसके सिर पर मिट्टी की टोकरी, हाथों में चूड़ियाँ, पतले, साँवले शरीर पर लाल किनारे वाली चमकीली साड़ी, और उसकी शालीन चाल का सजीव चित्रण करती है।

गाने लोड हो रहे हैं…
00
1
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. શીમુળના ઝાડ હેઠ જાતી ને આવતી દીઠી સાંતાલની નારી.
आज मैंने एक संताल महिला को देखा, हाँ, मैंने एक संताल महिला को देखा। शीमुल के पेड़ के नीचे आते-जाते हुए, मैंने एक संताल महिला को देखा।
2
માથે માંડેલ છે માટીની સૂંડલી, ઘાટીલા હાથમાં થોડી થોડી બંગડી,
उसके सिर पर मिट्टी की टोकरी है और उसके सुडौल हाथों में थोड़ी-थोड़ी चूड़ियाँ हैं।
3
પાતળિયા દેહ પરે વીંટેલી ચૂંદડી: કાયાની કાંબડી કાળી..
एक पतले शरीर पर चुनरी लिपटी हुई है। यह काया की काली और खुरदरी चादर है।
4
કેસૂડા રંગના ભડકા લે'રાવતી લાલ લાલ કોરની સાડી; શીમુળના ઝાડ હેઠ સબકારે ચાલતી દીઠી સાંતાલની નારી.
मैंने एक संताल महिला को शीमूल वृक्ष के नीचे, पलाश के फूल जैसे चमकीले लाल रंग की किनारी वाली साड़ी पहने, सलीके से चलते देखा।
5
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. આષાઢી મેઘ અને થોડી-શી વીજળી
आज मैंने एक संथाल स्त्री को देखा, हाँ, आज मैंने एक संथाल स्त्री को देखा। आषाढ़ के बादल और थोड़ी-सी बिजली।
6
લૈને બેઠેલ હશે બ્રહ્માઃ ભૂલકણા દેવ, તમે પંખીડું વીસરી
कहा गया है कि ब्रह्मा (कुछ) लेकर बैठे हैं। वक्ता उन्हें एक भूले हुए देव कहते हैं और बताते हैं कि वे पंछी को भूल गए।
7
ઘડી કેમ માનવની કન્યા! પાંખોની જોડ એના હૈયામાં સંઘરી, સરજી સાંતાલની નારી.
वह एक साधारण मानवीय कन्या कैसे हो सकती है? उसने अपने हृदय में पंखों का एक जोड़ा संजोया था; इस प्रकार संथाल नारी का निर्माण हुआ।
8
ઊંડું ઊંડું હાડતી હલકે વિદ્યાધરી: દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
गहरे, कोमल कदमों से चलती हुई एक विद्याधरी ने एक संथाल स्त्री को देखा। आज एक संथाल स्त्री देखी गई है।
9
દખણાદા વાયરાની કો’ક કો’ક લેરખી વહી જાતી શીતને ધખાવે;
दक्षिण दिशा से आने वाली हवा का कभी-कभी चलने वाला झोंका, गुजरते हुए ठंडक को और बढ़ा देता है।
10
સૂકેલાં પાંદ અને ધૂળ તણી આંધીઓ મરુતોની મૉજને ચગાવે.
सूखे पत्ते और धूल की आंधियां हवा के चंचल झोंकों को उत्तेजित करती हैं।
11
શાળાનો ઘંટ થાય, દૂર દૂર વહી જાય પાવા બજાવતી ગાડીઃ એવા પરભાતને પૉ’રે મેં એક દી દીઠી સાંતાલની નારી.
स्कूल की घंटी बजती है और पावा बजाती हुई गाड़ी दूर-दूर बह जाती है। ऐसे ही एक सुबह के भोर में, मैंने एक दिन एक संताल नारी को देखा।
12
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પેલું બંધાય મારું માટીનું ખોરડું
आज मैंने एक संताल नारी देखी, ओ आज मैंने एक संताल नारी देखी। उधर मेरा मिट्टी का छोटा घर बन रहा है।
13
શીતળ નાજુક ને સુંવાળુઃ મૉલને ઝરૂખે હું બેસીને કોડભર્યો
शीतल, नाजुक और कोमल; मैं महल के झरोखे पर बैठा, कोमल इच्छाओं से भरा हुआ हूँ।
14
મજૂરોની મેદિની નિહાળું. કડિયાની હાક પડે, હડીઓ ત્યાં કાઢતી દીઠી સાંતાલની નારી;
मैं मज़दूरों की भीड़ देखता हूँ। जब मिस्त्री की पुकार होती है, तो वहाँ एक संथाल स्त्री को जल्दी में भागते हुए देखा जाता है।
15
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી. દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
मैंने संथाल नारी को जलती मिट्टी की टोकरियाँ ढोते हुए देखा। आज मैंने उस संथाल नारी को देखा।
16
પૉર ને બપોર એની બળબળતી દેહના કરતી'તી રોજ રોજ છૂંદા;
सुबह से दोपहर तक, उसके जलते हुए शरीर पर रोज़-रोज़ घाव बनते थे।
17
કવિની કુટિર તણાં ભીંતડાંને કારણે ખેંચે એ ધૂળ તણા લૂંદા!
कवि की छोटी कुटिया की दीवारों के कारण, यह धूल के ढेले खींचती है, जो एक भारी बोझ के समान है।
18
લાજી લાજીને મારાં લોચન બિડાય છેઃ દીઠી સાંતાલની નારી; ધિક્કારે આત્માના દીપક ઝંખાય છેઃ દીઠી સાંતાલની નારી.
गहरे शर्म से मेरी आँखें बंद हो जाती हैं जब मैं एक संथाल स्त्री को देखता हूँ। संथाल स्त्री को देखकर मेरी आत्मा का दीपक तिरस्कार से टिमटिमाता और मंद पड़ जाता है।
19
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી. પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી
आज मैंने एक संथाल नारी देखी है, जो अपने प्रियजन की सेवा के लिए बनाई गई है।
20
નારીની પુણ્યવતી કાયાઃ એ રે કાયાનાં આજ દુનિયાના ચૉકમાં
नारी का पुण्यवान शरीर: वही शरीर आज दुनिया के चौराहे पर है।
21
સોંઘેરાં હાટડાં મંડાયાં. ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી;
सस्ते बाज़ार लगाए गए थे। मैंने चार-आठ ताँबे के सिक्कों की दैनिक मजदूरी देकर संथाल स्त्री को लूटा।
22
દીઠી સાંતાલની નારી રે આજ દીઠી સાંતાલની નારી.
आज मैंने एक संथाल महिला को देखा, ओहो, आज मैंने एक संथाल महिला को देखा।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.