Sukhan AI
ग़ज़ल

आख़िरी सलाम

آخری سلام

यह ग़ज़ल, जिसका शीर्षक "आख़िरी सलाम" है, विदाई का एक मार्मिक संदेश देती है। इसमें वक्ता अपने प्रियजनों और दुनिया को सलाम भेजता है, उन लोगों से गहरी माफ़ी माँगता है जिनसे वह मिल नहीं पाया, और उनसे अपने दिल में याद रखने का अनुरोध करता है। एक गहरा अपराध बोध इन पंक्तियों में व्याप्त है, क्योंकि वक्ता महसूस करता है कि उसके अपने रक्त का बलिदान भी उस 'पाप' का प्रायश्चित करने के लिए पर्याप्त नहीं होगा, जिसके कारण उसकी माँ 'पाप के दावाग्नि' में जल रही है।

गाने लोड हो रहे हैं…
00
2
ઝાઝેરા જુહાર જગને દેજો હો....જી! મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને,
दुनिया को मेरा बहुत-बहुत नमस्कार कहना। और जिन सभी से मैं नहीं मिल पाया, उन सबसे मेरी गहरी माफी मांग लेना।
3
રુદિયામાં રાખી અમને રે’જો હો...જી! ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
हे प्रिय, हमें अपने हृदय में धारण कीजिए। भले ही मुझे अपना रक्त बूंद-बूंद तौलकर देना पड़े।
4
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી- એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
मेरी माँ पापों की ऐसी भीषण अग्नि में जल रही है, जिसका पूरा प्रायश्चित कभी नहीं मिल पाएगा।
5
દિલડાના ડુંગર સળગ્યા - ઠરશે ન જી! -સો સો રે સલામું.
मेरे हृदय के पहाड़ जल उठे हैं और वे शांत नहीं होंगे। सौ-सौ सलाम।
6
કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી :
जब पांडु के पुत्र ने उस दिन खांडव वन को राख कर दिया, तब लाखों निर्दोष नाग जलकर भस्म हो गए।
7
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં, પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો....જી!
आदिम भूमि के निवासी, इसी आर्यभूमि के लोग, मेरे पूर्वजों के पापों के कारण वे पराए हो गए।
8
-સો સો રે સલામું. રઘુપતિ રામ મારા રુદાનો વિસામો -એણે
सैकड़ों प्रणाम। रघुपति राम मेरे हृदय का विश्राम हैं।
9
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જી : પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
ऋषियों के वचनों से हुई हानि गलत साबित हुई। प्रभु का नाम जपने वाले ने तो शिकारी का भी संहार किया।
10
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી! -સો સો રે સલામું.
उसका घोर पाप आज उभर आया है, हे प्रिय! सौ-सौ सलाम।
11
છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને અસુરો કહીને કાઢ્યા વનવાસ જી :
उन्हें काटा गया, जलाया गया और पृथ्वी के गर्भ में दफनाया गया। फिर, असुर कहकर उन्हें वनवास भेज दिया गया।
12
જીવતાને કાજે જુદી નરકું બંધાવિયું, ને સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
जीवितों के लिए एक अलग नरक बनाया गया, और सबसे नीच व्यक्तियों को हमेशा के लिए सेवक के रूप में रखा गया।
13
-સો સો રે સલામું. સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,
सैकड़ों सलाम! यह समर्थ लोगों की सत्ता और, हे संतो, धोखेबाजों की धूर्तता को दर्शाता है।
14
કૂડિયા ગુરુની કૈં કૈં કરામાત જીઃ એની તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
झूठे गुरु के क्या-क्या चमत्कार हैं? उसने अपने लिए धर्म के शक्तिशाली झंडे फहराए।
15
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી. -સો સો રે સલામું.
योद्धा के रक्त से एक सुंदर आकृति रंगी गई है। ऐसे को सौ-सौ सलाम।
16
એવી એવી ઝડીઓ મારા સહોદરો ઝીલતાં, ને ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જી :
मेरे भाइयों ने ऐसी-ऐसी भीषण वर्षा झेली, पर धर्म की ध्वजा कब भीगी थी?
17
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા,વા’લાં હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
हे प्रिय, हमने सभी आँसुओं के प्याले हृदय में समा लिए। सचमुच, हम हरि के रथ के पहियों तले कुचले गए।
18
-સો સો રે સલામું. રથના સારથિડા-સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
सैकड़ों-सैकड़ों सलाम। हे रथ के सारथी, सुनो, सभी साधु और गुसाईं।
19
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી : જુઓ જુઓ જુગનો ભેરવ ઊભી વાટ ખાળી આજે,
रथ की धुरियाँ कड़ाके कर रही हैं, हे भगवान! देखो, देखो, युगों का भैरव आज मार्ग अवरुद्ध कर खड़ा है।
20
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો...જી. -સો સો રે સલામું.
भीतर तो देखो: हरि कहाँ छिप गए हैं, जी? सैकड़ों सलाम।
21
જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જીઃ
युगों के महाराजा, महाकाल आज जागृत हो गए हैं, और धर्म के तराजू के कांटे अब स्थापित किए जा रहे हैं।
22
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં, શીશ તો નમાવ્યું શાસનદંડે હો....જી.
मैंने अपने हृदय को सत्य के तराजू पर रखा है, और निश्चय ही, मैंने अपना शीश न्यायपूर्ण शासन के दंड के आगे झुका दिया है।
23
-સો સો રે સલામું. હરિ કેરાં તેડાં અમને આવી છે વધામણી રે.
सैकड़ों सलाम! हरि के बुलावे से हमें शुभ समाचार मिला है।
24
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી; હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં!
दबे-कुचलों को उत्सव का बुलावा आया है। हे प्यारे, हमें हँसते चेहरों के साथ विदा करो।
25
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી! -સો સો રે સલામું.
कोई इन रोती हुई आँखों को रोकने की हिम्मत न करे, ओ प्रिय! आपको सैकड़ों-सैकड़ों सलाम।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.