Sukhan AI
ग़ज़ल

वनवर्णन

ون ورنن
नर्मद· Ghazal· 52 shers

यह ग़ज़ल गर्मियों में प्रकृति की शांत सुंदरता का सजीव चित्रण करती है। यह एक ठंडी, सुगंधित हवा का वर्णन करती है जो खुशी लाती है, साथ ही रंग-बिरंगे फूल जीवंत रूप से खिलते हैं और घनी लताएँ बगीचों और जंगलों में सुंदर ढंग से झूलती हैं। यह ऋतु सभी प्राणियों को नए उत्साह और आनंद से भर देती है।

गाने लोड हो रहे हैं…
00
1
ઉનાળામાં (માલિની)
इस वाक्यांश का शाब्दिक अर्थ 'गर्मी के मौसम में' है। 'मालिनी' शब्द को एक अतिरिक्त टिप्पणी के रूप में कोष्ठक में दिया गया है।
2
સરસ પવન ટહાડો મંદ વાસિત આવે, સફળ વસતુ અંગે હોંશ આનંદ લાવે;
सुहावनी, ठंडी, धीमी और सुगंधित हवा आती है, और शुभ वस्तुएँ उत्साह तथा आनंद लाती हैं।
3
વન ઉપવન સંધાં દીસતાં રમ્ય રંગી, નવલ જ અનુરાગે પ્રાણીઓ છે ઉમંગી.
वन और उपवन सभी सुंदर रंगों में दिखाई देते हैं। नए प्रेम के साथ, सभी प्राणी उमंग से भरे हैं।
4
વિધ વિધ વિધ રંગે ફૂલડાં શોભી બહેકે, ઊંચી નીચી ઘટ પત્રે વેલીઓ ખૂબ લહેકે;
विभिन्न रंगों में फूल खिलते और अपनी खुशबू बिखेरते हैं। ऊंचे-नीचे घने पत्तों के बीच बेलें खूब लहलहाती हैं।
5
મધુરરસ ફળો તે સર્વને પાસ તેડે, વળી મીઠું પચરંગી પંખીઓ ગાય કોડે.
मधुर रस वाले फल सभी को पास बुलाते हैं, और मीठे, रंग-बिरंगे पक्षी खुशी से गाते हैं।
6
વિવિધ ફૂલલતાએ ખૂલતા માંડવાઓ, તરુણ તરુતણા છે ડોલતા છાંયડાઓ;
विभिन्न फूलों की लताओं से मंडप खुलते हैं, और युवा पेड़ों की परछाइयाँ धीरे-धीरे हिलती हैं।
7
હરખથી નર માદા પંખી ઝૂલે હિંડોળે, મધુરરસ સુખ તે લે ભાગ્યશાળી જ હોયે.
खुशी से नर और मादा पक्षी झूले पर झूलते हैं। उस मधुर रस का आनंद केवल भाग्यशाली ही ले पाते हैं।
8
પરવતતણી ટોચે મોર કોયેલ આંબે, મધુર રવ કરે છ ધન્ય સાદે જ લાંબે;
पर्वत की चोटी पर मोर और कोयल रहते हैं। वे अपनी धन्य और लंबी आवाज में मधुर स्वर करते हैं।
9
ચૂત તરુ પર તાજા મોરના ગુચ્છમાં તે, મધુકરજૂથ ઘૂમે હર્ષ ઘેલાઈમાં રે.
आम के पेड़ पर, ताजे बौर के गुच्छों में, मधुमक्खियों का झुंड खुशी की मस्ती में घूम रहा है।
10
દિવસ સુરખી મારે કુમળે સૂર્યતાપે, નિરમળ શશિયોગે રાત તો રમ્ય લાગે;
दिन कोमल सूर्यताप से लाली लिए हुए होता है, और निर्मल चंद्रमा की उपस्थिति में रात रमणीय लगती है।
11
સરસ ફૂલ પરાગો ઠામ ઠામે જ ઊડે, નિરખી સકળ તુંમાં ભાવથી કો ન બૂડે?
सुंदर फूलों का सुगंधित पराग हर जगह उड़ता है। तुम्हें देखकर भला कौन भावुकता में नहीं डूबेगा?
12
અતિશ ગરમ કિર્ણે સૂર્ય સંધે પ્રકાશે, મૃગજળ બહુ ભાસે ક્ષારવાળી જગાએ;
सूर्य अपनी अत्यंत गरम किरणों से चमकता है। खारी जगहों पर कई मृगजल दिखाई देते हैं।
13
સખત લૂ વરસે ને ચોદિશા શૂન્ય થાયે, નદી સરવકેરાં પાણી સુકાઇ જાયે.
जब तेज़ गर्म हवाएँ चलती हैं और चारों दिशाएँ सूनी हो जाती हैं, तो नदियों और सरोवरों का पानी सूख जाता है।
14
બહુ ડર ઉપજાવે ખેતરો તો તપેલાં, ઘર મૂકી કરવા તે રે પ્રવાસો ન સહેલા;
तपे हुए खेत बहुत डर पैदा करते हैं। घर छोड़कर ऐसे प्रवास करना आसान नहीं होता।
15
અતિશય ઉકળાટો વાદળી તાપ લાવે, શ્રમ સહજ કરતાં લોક થાકી જ જાયે.
बादलों के साथ आने वाली अत्यधिक उमस भरी गर्मी लोगों को हल्के काम करते हुए भी थका देती है।
16
ખૂબ લટકતી આંબે દીસતી કેરીઓ ને, અવર ફળ ઘણાંઓ દે રસો મિષ્ટ મોંને;
आम के पेड़ पर बहुत सी लटकती हुई आम दिखती हैं, और अन्य कई फल मुँह को मीठा स्वाद देते हैं।
17
હરિત ગુરુ તરુઓ શોભતાં પાતરાંથી, સુખ સરવ જીવોને આપતાં છાંયડાથી.
हरे-भरे विशाल वृक्ष पत्तों से सुशोभित होते हैं, और वे अपनी छाया से सभी जीवों को सुख प्रदान करते हैं।
18
પરવતની તળેટી તેથી થોડેક દૂરે, સુણું અટકતી ગાતી કુંજ ધીમે જ સૂરે;
पर्वत की तलहटी से थोड़ी दूर, मैं कुंज को रुक-रुक कर धीरे ही स्वर में गाते हुए सुनता हूँ।
19
સરખી મધુર ચૂં ચૂં કૂપ સારંગી વાગે, છરર પડતું પાણી નિર્મળું રમ્ય લાગે.
सारंगी से मधुर 'चूं चूं' की ध्वनि निकल रही है, जैसे कुएँ से गूँज रही हो। और 'छरर' की ध्वनि के साथ गिरता हुआ निर्मल पानी मनमोहक लग रहा है।
20
ચરી કરી વળતું તે પાછું ગોવારું જોઉં, રૂડું કરતું જ બેં બેં ટોળું ઘેટાંનું જોઉં;
मैं चरवाहे को चराकर लौटते हुए देखता हूँ, और भेड़ों के सुंदर 'में-में' करते झुंड को भी देखता हूँ।
21
વળી રમણીય જોઊં થંડ દીનાંત સીમા, રસ પીઈ બની કેફી રે સમું પોકળીમાં.
मैं फिर से सुंदर, शांत संध्या की सीमा को देखता हूँ। इसका सार पीकर, मंत्रमुग्ध होकर, मैं शून्य में विलीन हो जाता हूँ।
22
ચોમાસામાં (મંદાક્રાંતા)
बरसात में इसका शाब्दिक अर्थ है 'बारिश के मौसम के दौरान'।
23
તૈયારી છે ચૂપચૂપ કહે કાગડાઓ નકીબ, સંધું દીસે પવન ન હીલે શાંત રૂડું ગભીર;
कौवे, जो संदेशवाहक हैं, कहते हैं कि तैयारियाँ चुपचाप चल रही हैं। सब कुछ शांत, सुंदर और गहरा दिखता है, हवा भी नहीं हिलती।
24
શોભા વર્ણ શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા, વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.
मैं ऐसी शोभा का शीघ्रता से कैसे वर्णन करूँ? तभी मेघराजा पधारे और वृक्षों आदि ने प्रसन्नतापूर्वक झुककर मंगलमय शब्द पुकारे।
25
કેવો થંડો પવન અતિસેં જોરમાં આવતો રે, ઓ આ આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે;
बहुत ठंडी हवा बहुत तेज़ी से आ रही है। देखो, एक बहुत काला बादल तेज़ी से आ रहा है।
26
આહા કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે, ઓહોઃ આવ્યો ખૂબ ત્રૂટી પડ્યો મેઘ મોટી જ ધારે.
आहा, यह भारी गहरा आकाश कैसा गिर-गिर रहा है, ओहो, बादल बहुत टूटकर बड़ी धारों में बरस पड़ा है।
27
ચારે પાસે વીજળી ચમકે ઉપરાઉપરી રે ગાજી રેહે ગરજનથકી રાન આખું વળી રે
चारों ओर बिजली लगातार चमक रही है, पूरा जंगल गरजने की जोरदार आवाज से गूंज रहा है।
28
વ્યાઘ્રો સિંહો અતિસ તડૂકે ઝાડ મોટાં પડે રે જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી મરે રે.
बाघ और शेर बहुत जोर से दहाड़ते हैं, बड़े पेड़ गिर जाते हैं; यह देखकर जो यात्री पहले निकला वह डर से मर जाता है।
29
જોગી બીજા જન હું સરખા કષ્ટ જેને પડેલાં, તેઓ રાને લવ નવ બીહે જોઈ ઉત્પાત ઘેલા;
योगी और मेरे जैसे लोग, जिन्होंने भारी कष्ट सहे हैं, वे जंगल के उन्मादी उत्पातों को देखकर जरा भी नहीं डरते।
30
જોગી હર્ષે ચિંતન કરતા સચ્ચિદાનંદનું ને, દુ:ખી અજ્ઞાઃ મરણ ઈછતા સુજ્ઞ તે રંગ જુએ.
योगी आनंदपूर्वक सच्चिदानंद का चिंतन करते हैं, वहीं दुखी अज्ञानी मृत्यु की कामना करते हैं; फिर भी ज्ञानी दोनों में एक ही सार देखते हैं।
31
ચાલ્યા જાએ ગડ ગડ ગડી આ ભડાકા કડાકા, વીજો ચળકે જળ ખૂબ પડે વાયુ લેતા તડાકા;
गड़गड़ाहट और कड़ाके की आवाज़ें आगे बढ़ती हैं, जबकि बिजली चमकती है, भारी बारिश होती है और तेज़ हवाएँ चलती हैं।
32
વાંસો ફૂટે તડ તડ કરી રાન થાએ કરાળ; ઓથો વિના સરવરતટે બૂમ પાડે મરાળ.
जब कांटे 'तड़-तड़' कर चटकते हैं तो जंगल भयावह हो जाता है; बिना किसी आश्रय के, हंस सरोवर के किनारे रोता है।
33
પહાડે મોરો થનથન કરે સૂર ઊંચું લઇને, આંબાડાળે કરતી ટઉકા ખૂબ કોએલડી તે;
पहाड़ पर मोर अपनी आवाज़ ऊंची करके नाचता है, जबकि आम की डाल पर कोयल जोर-जोर से गाती है।
34
દાદૂરો તે સરવર વિષે બોલતા કૂદતા ને, પીએ તોએ પયપય કરે આકળા ચાતકા તે.
दादुर सरोवर में बोलते और कूदते हैं। जबकि बेचैन चातक पक्षी 'पानी-पानी' चिल्लाते रहते हैं, हालांकि वे वर्षा के पानी के अलावा कोई अन्य पानी नहीं पीते।
35
પાણી પાણી સકળ વનની કુંજમાંહે મચે ને, પહાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઇને રે;
समस्त वन की कुंजों में पानी भर जाता है, और पहाड़ी भूमि धुलकर स्वच्छ चमकने लगती है।
36
થંડી મીઠી અનુકૂલ હવા થાય તાંહાં પછી રે, દર્દી જાયે દરદી જનનાં રમ્ય પાણી હવાએ.
जहाँ ठंडी, मीठी और अनुकूल हवाएँ बहने लगती हैं, वहाँ रोगी जन सुखद पानी और हवा की तलाश में जाते हैं जो उन्हें ठीक करती है।
37
ખેડુ લોકો શરીર ભીંજવી ખેતરે કામ કર્તા, જેને થાયે શરદી ગરમી થોડી રે અન્ય કર્તાં;
किसान अपने शरीर को भिगोकर खेत में काम करते हैं। उन्हें दूसरों की तुलना में थोड़ी कम सर्दी या गर्मी महसूस होती है।
38
આહા જોતાં બહુ નવનવા રંગના જીવજંતો, થાયે ડાહ્યો સમજણથકી જીવ મારો નચંતો.
आहा, अनेक नए-नए रंगों के जीव-जंतुओं को देखकर, मेरी आत्मा समझदारी से बुद्धिमान हो जाती है और शांत व चिंतामुक्त हो जाती है।
39
પહાડો લાગે રમણીય બહુ છેક જંગાલી લીલા, કોઈ ભૂરા ધુમસથકી તો કોઈ આછા જ લીલા;
पहाड़ बहुत सुंदर, बिल्कुल जंगली और हरे-भरे लगते हैं। कुछ नीले धुंध से ढके हुए हैं, जबकि कुछ केवल हल्के हरे हैं।
40
ઊંચે જોઉં પરવત ચડી તો ઘણા અભ્ર રંગી, નીચે જોઊં ભરપૂર ખૂલ્યાં ઝાડનાં ઝુંડ રંગી.
पहाड़ पर चढ़कर ऊपर देखता हूँ तो अनेक रंगीन बादल दिखाई देते हैं; नीचे देखता हूँ तो पेड़ों के रंगीन झुंड भरे हुए और खिले हुए दूर-दूर तक फैले हैं।
41
આડો જાતો બહુ પવનથી મેઘ ઊંચેથી જોવો, એ તો લાગે ધૂળ ઊડી રહી વા દીસે ધૂમ્રગોટો;
जब बादलों को ऊपर से देखा जाता है और वे तेज़ हवाओं से अगल-बगल धकेले जाते हैं, तो वे उड़ती धूल या धुएँ के गुबार जैसे लगते हैं।
42
સિંધુ પહાડો તરૂ નભ સહુ એક રંગે મળ્યાં રે, માટી રાતી ભીની ભીની અને ઘાસ લીલાં ભીનાં રે.
नदियाँ, पहाड़, पेड़ और आकाश सभी एक ही रंग में मिले। लाल मिट्टी नम और हरी घास ओस से भीगी हुई है।
43
કો કો ઠામે ડુંગર પરથી ધોધ મોટા પડે રે, જેમાં રૂડા સૂરજકરણે રંગ ઝાઝા બને રે;
पहाड़ों से विशाल झरने गिरते हैं, जिनमें सूरज की सुंदर किरणें पड़ने से अनेक रंग बन जाते हैं।
44
એને જોતાં અચરત થઇ કાં ન તુંને સ્તવું રે? ધો ધો ધો ધો મધુર સૂણતાં કાં ન લહેરે સૂઉં રે?
उसे देखकर आश्चर्यचकित होकर मैं तुम्हारी स्तुति क्यों न करूँ? मधुर 'धो धो' ध्वनि सुनकर मैं लहरों पर शांति से क्यों न सो जाऊँ?
45
વહાણે સાંજે રૂડું ધનુષ જે આસમાને જણાયે, જોતાં તેને નિરભય તરે કો ન આનંદ માંહે?
सुबह या शाम को, जब आसमान में एक सुंदर इंद्रधनुष दिखाई देता है, उसे देखकर कौन निर्भय होकर आनंद में नहीं डूब जाता?
46
થાયે જોતાં નદી ભરપૂરી કેમ ના મંન મોટું? સુણે પાણી ખળ ખળ થતું કેમ ના સ્હેજ લોટું?
एक भरी-पूरी नदी को देखकर मन विशाल और उदार क्यों न हो, और पानी की कलकल ध्वनि सुनकर व्यक्ति थोड़ा क्यों न विचलित हो।
47
શોભે કેવાં બહુ ખડ અને ધાન્ય તે ખેતરોમાં, ઝાડો લીલાં વિવિધ ફૂલડાં વંન ને વાડીઓમાં!
खेतों में ढेर सारी घास और अनाज कितने शानदार लगते हैं। हरे-भरे पेड़ और तरह-तरह के फूल वनों और बगीचों में शोभा बढ़ाते हैं।
48
મીઠાં ખાસાં સરવરતણાં નીર તો નિર્મળાં ને, મેદાનોમાં હરણ બકરાં ગાય ઘેટાં ચરે રે.
सरोवरों के पानी मीठे और निर्मल हैं, और मैदानों में हिरण, बकरियां, गाय और भेड़ चरते हैं।
49
આકાશે તો ચકચક થતો શ્વેત વાઘો સજ્યો રે. તારાઓ જે મૂઝઇ રડતા શોક તેણે તજ્યો રે;
आकाश ने एक चमकता सफेद चोगा पहन लिया। उसने वह दुख त्याग दिया जिससे तारे रोते थे।
50
પીડાતો તે અતિસ કમળે ચંદ્ર સારો થયો રે, પાવા માંડી ફરી મીઠી સુધા ધન્ય તેણે સહુને.
चंद्रमा, जो कमल से बहुत पीड़ित था, फिर से अच्छा और उज्ज्वल हो गया। उसने पुनः मीठी सुधा परोसना शुरू किया, जिससे उसने सभी को धन्य किया।
51
રાતે ચાંદો અધવચ ઠરે માંડ આકાશમાં ને, તારા સંધા ચળકી જ રહે ખૂબ ગંભીરતાએ;
रात में, चाँद मुश्किल से आकाश में बीच में ठहरता है, और सभी तारे बड़ी गंभीरता से चमकते रहते हैं।
52
શબ્દો લાગે દૂર થકી થતા માછીના મિષ્ટ કાને, વાયુ આવે ફરફર વળી એ મજો કોણ જાણે?
दूर से आते शब्द मछुआरे के कान को मधुर लगते हैं, और हवा फिर से सरसराती हुई आती है। इस आनंद को कौन जान सकता है?
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

वनवर्णन | Sukhan AI