Sukhan AI
ग़ज़ल

कैदी का कल्पांत

قیدی کا نوحہ

यह ग़ज़ल "क़ैदी का विलाप" एक बंदी के गहरे दुख और अकेलेपन को व्यक्त करती है। क़ैदी एक नीम के पेड़ को अपना एकमात्र साथी मानकर संबोधित करता है, अपने गाँव, महीसागर नदी के किनारे अपने घर, और अपने खोए हुए रिश्तों के लिए तरसता है, जो जेल जीवन की तीव्र लालसा और विरक्ति को दर्शाता है।

गाने लोड हो रहे हैं…
00
1
ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ! ઊંચી ઊંચી ડાળના, હો લીંબડા!
यह एक नीम के पेड़ को संबोधित करता है जिसकी डालियाँ बहुत ऊँची हैं, साथ ही उसे एक भाई के रूप में प्यार से पुकारा गया है।
2
મારે તું વિના ન કોઈની સગાઈ રે. જેલનાં જીવન એવાં.
तुम्हारे बिना मेरा किसी से कोई नाता या रिश्ता नहीं है; जेल का जीवन ऐसा ही होता है।
3
લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ! લાખ લાખ પાંદ તારી આંખડી;
ओ भाई, तुम्हारी आँख में लाखों पंखुड़ियाँ हैं। तुम्हारी आँख में लाखों पंखुड़ियाँ हैं।
4
મારા ગામ તણી સીમડી કળાય રે? -જેલનાં. મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ!
क्या मेरे गांव की सीमा यहां से दिखती है? (मैं जेल से कह रहा हूं।) मेरे घर माहीसागर के किनारे पर स्थित हैं, हे भाई!
5
મહીસાગર નીર મારાં ખોરડાં; એની ઓસરીએ ચાંદની ચળાય રે. -જેલનાં
महीसागर का जल मेरा छोटा सा घर है; और उसकी ओसरी पर चाँदनी बिखरती है।
6
ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ! ઘરની ધણિયાણી બીબી ફાતમા;
मेरे घर की स्वामिनी मेरी फातिमा है, हे भाई! घर की स्वामिनी बीवी फातिमा है।
7
જોજે, ખેતર ગૈ છે કે કૂબામાંય રે. -જેલનાં. કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ!
कोई जाकर देखे कि क्या वह खेत में गई है या अपनी कुटिया में ठहरी हुई है। हे भाई, एक कौवे को मेरा संदेशवाहक बना दो।
8
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો; મને એક વાર હળીમળી જાય રે. -જેલનાં.
हे दूत, एक काला कौआ भेज दो; वह एक बार मुझसे आकर मिल जाए।
9
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ! ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;
ओ भाई, यह तीन-तीन महीने की मुलाकात है! यह तीन-तीन महीने की मुलाकात है।
10
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે. -જેલનાં. કે’જે સિવડાવે નવાં પગરખાં, હો ભાઈ!
जेल की बारीक जाली के पार से बातें हो रही हैं। ओ भाई, कह देना कि नए जूते सिलवा लें।
11
કે’જે સિવડાવે નવાં પગરખાં; એના તળિયામાં રૂપિયા રખાય રે. -જેલનાં.
उससे कहो कि नए जूते सिलवा ले। उनके तलवों के नीचे रुपये रखे जा सकते हैं, खास तौर पर जेल के लिए।
12
રૂપિયો દેવો પડે સિપાઈને, હો ભાઈ! રૂપિયો દેવો પડે સિપાઈને;
सिपाही को एक रुपया देना पड़ता है। हे भाई, सिपाही को एक रुपया देना अनिवार्य है।
13
નથી દેતા તો ચામડાં ચિરાય રે. -જેલનાં. પંદર ‘મીલેટ’ના મેળાપ છે, હો ભાઈ!
अगर नहीं देते, तो जेल में चमड़ी फाड़ दी जाएगी। हे भाई, पंद्रह 'मिलेट' के मिलाप हैं!
14
પંદર ‘મીલેટ’ના મેળાપ છે; ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે. -જેલનાં.
पंद्रह 'बाजरा' के मेल हैं; अरे बुरी आत्मा, ध्यान रखना, कहीं रोया न जाए।
15
રોશું તો પડશે મને ધોકલાં, હો ભાઈ! રોશું તો પડશે ધિંગા ધોકલા;
अगर मैं रोऊँगा तो मुझे मार पड़ेगी, हे भाई! अगर मैं रोऊँगा तो मुझे भारी मार पड़ेगी।
16
તારી નજરું સામે એ નૈ સહાય રે. -જેલનાં. મરિયમ નાની છે મારી દીકરી, હો ભાઈ!
यह जेल की कड़वी सच्चाई तुम्हारी आँखों के सामने सहन नहीं हो सकती। मरियम मेरी छोटी बेटी है, भाई।
17
મરિયમ નામે છે ડાહી દીકરી; એને કે'જે જાળીને ન અડકાય રે. -જેલનાં.
मरियम नाम की एक समझदार बेटी है; उसे बताना कि जेल की सलाखों को न छुए।
18
મરિયમની કૂણી કૂણી આંગળી, હો ભાઈ! મરિયમની કૂણી કૂણી આંગળી;
मरियम की कोमल-कोमल उंगलियाँ, ओ भाई! मरियम की कोमल-कोमल उंगलियाँ हैं।
19
એને ટેરવે અડું તો સજા થાય રે. -જેલનાં. મરિયમને દૂરથી બકા કરું, હો ભાઈ!
अगर मैं उसकी उँगली के सिरे को छूता हूँ, तो मुझे जेल जैसी सज़ा होती है। इसलिए, हे भाई, मैं मरियम को दूर से ही सलाम करता हूँ।
20
મરિયમને દૂરથી બકા કરું; તો તો જેલર ખારો થઈ ખિજાય રે. -જેલનાં.
अगर मैं दूर से मरियम को पुकारता हूँ, तो जेलर नाराज़ हो जाता है और मुझ पर क्रोधित होता है। यह दर्शाता है कि मरियम को पुकारना जेलर को पसंद नहीं है।
21
પૂછીશ ના સુખ:દુખની વાતડી, હો ભાઈ! પૂછીશ મા ભીતરની વાતડી;
हे भाई, सुख-दुख की बातें मत पूछो। भीतर की बातों के बारे में भी मत पूछो।
22
મારાં માફી નાં દનૈયાં કપાય રે. -જેલનાં. બરધિયાને કાંધ હવે કેમ છે, હો ભાઈ!
जेल में मेरे माफी के दिन कम हो रहे हैं। अब बैल के कंधे पर जुआ कैसा है, हे भाई?
23
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે? રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે. -જેલનાં.
मेरे बैलों के कंधे अब कैसे हैं? क्या वे भूखे रहते हैं या रात में भरपेट खाते हैं?
24
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, હો ભાઈ! અરધાં ભૂખ્યાં તમે ભલે રહો;
तुम आधे भूखे भले ही रहो, हे भाई! तुम आधे भूखे भले ही रहो।
25
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે. -જેલનાં. વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ!
मेरे बैलों की अत्यधिक देखभाल करो। गठ्ठर और बांस बेचो, हे भाई!
26
વેચો વળીયો ને વેચો વાંસડા; મારા બરધિયાને વરસ બે જિવાડ રે. -જેલનાં.
टहनियाँ और बाँस बेच दो; बस मेरे बैलों को दो साल और जीवित रहने दो।
27
ફટકા-ફાંસીનું શીખું કામ જો હું, ભાઈ! ફટકા-ફાંસીનું બૂરું કામ જો;
हे भाई, यदि मैं कभी कोड़े और फाँसी का काम सीखता हूँ, अर्थात्, यदि मैं कभी कोड़े और फाँसी का वह बुरा काम सीखता हूँ।
28
વધે માફી, વળી રૂપૈયા રળાય રે. -જેલનાં. (પણ) બદનામી થાય આખી જેલમાં હો ભાઈ!
जेल में माफी बढ़ सकती है और पैसे भी कमाए जा सकते हैं, पर हे भाई, पूरी जेल में बदनामी फैल जाती है।
29
બદનામી થાય આખી જેલમાં; પીર દાવલશા સોણલે ભળાય રે. -જેલનાં.
पूरी जेल में बदनामी फैल जाती है; पीर दावलशा सपनों में दिखाई देते हैं।
30
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ! ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
हे भाई, माफ़ी भी घुल गई है और रुपये भी घुल गए हैं।
31
વરસ બે તો વહી જાશે પલકમાંય રે. -જેલનાં.
दो साल तो पलक झपकते ही बीत जाएंगे।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.